અત્યારે ગરમીમાં લોકો AC નો ખુબ જ ઉપયોગ કરતા હોય છે

લોકો અત્યારે ઓનલાઇન વેબસાઇટ્સ દ્વારા AC ની ખરીદી કરતા હોય છે

ઓનલાઈન ખરીદી વખતે સાઇટ ફેક છે કે વાસ્તવિક તે ચકાસી લેવું જોઈએ

હંમેશા પ્રતિષ્ઠિ અને નામી વેબસાઇટ પરથી જ ઓનલાઇન AC ખરીદવી

AC લેવાથી પહેલા ઓનલાઇન સેલરની માહિતીને અવશ્ય વેરિફાઇ કરી લેવી

ઓનલાઈન ખરીદી કરતા પહેલા તેના રિવ્યૂ અંગે પણ જાણકારી મેળવી લેવી

ઓનલાઈન સાઇટ પર મેળવનારા ફર્જી ડિસ્કાઉંટ અને ઑફર્સથી સાવચેત રહો

પેમેન્ટ કે કોઈ પણ રીતે ખરાબી નજર આવે તો તમારે સાવચેત રહેવાની જરૂર છે

ઓનલાઈન ખરીદી પહેલા રિફંડ અને રિટર્ન પોલિસી વિશે માહિતી મેળવી લેવી

AC લેવાથી પહેલા પ્રોડકટની વારંટી અને સર્વિસ વિશે સારી સૂચનાઓ પ્રાપ્ત કરો