વડાપ્રધાન મોદીના આસામ પ્રવાસનો આજે બીજો દિવસ

PM મોદીએ પહેલીવાર કાઝીરંગા નેશનલ પાર્કની કરી મુલાકાત

PM મોદીએ સૂર્યોદયનો અદભૂત નજારો જોઈને દિવસની  શરૂઆત કરી

PM મોદી કાઝીરંગા નેશનલ પાર્કમાં કરી જંગલ સફારી

PM મોદીએ કાઝીરંગા નેશનલ પાર્કમાં હાથીની કરી સવારી

PM મોદીએ સુંદર તસવીરો પોતાના કેમેરામાં કેદ કરી હતી

PM મોદીએ આ તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી

PM મોદીએ ઘણા હાથીઓને શેરડી ખવડાવી હતી