પૂજા ભાલેકર બોલ્ડ બિકીની ફોટોશૂટને કારણે હંમેશા ચર્ચામાં રહે છે

ચાહકો પણ તેની દરેક ઝલક મેળવવા માટે આતુરતાથી રાહ જુએ છે

હવે અભિનેત્રીએ તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે

અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર તેના ખૂબ જ બોલ્ડ ફોટા શેર કર્યા છે

આ તસવીરોમાં અભિનેત્રી તેના પરફેકટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી

ચાહકોને પણ પૂજાની આ સ્ટાઈલ ખૂબ જ અદભુત લાગી છે.

પૂજા ભાલેકર ઇન્સ્ટાગ્રામ પર ઘણી એકિટવ છે