ફ્રિજથી પણ ઠંડુ થઇ જશે માટલાનું પાણી, જાણો શું છે Trick?

ગરમીથી ગુજરાત સહિત સમગ્ર પશ્ચિમ ભારત પરેશાન. ઠંડુ પાણી પીવાની સૌ કોઇને ઇચ્છા થાય છે

આજે પણ ઘણા લોકો ફ્રિજનું નહીં પણ માટલાનું પાણી પીવે છે

માટલાના પાણીની તાજગી અને શીતલતા આજે પણ ઘણા ઘરોમાં પસંદ કરવામાં આવે છે

એવું શું કરવામાં આવે કે માટલામાં થઇ જાય ઠંડુ પાણી? આવો જાણીએ તે Trick વિશે

માટલાને હંમેશા ભીની બોરી પર રાખો તેનાથી માટલું ઠંડુ રહેશે અને આપશે ઠંડુ પાણી

નવા માટલું લાવો ત્યારે તેમા ઓછામાં ઓછા 2 કલાક સુધી મીઠું નાખીને મુકી રાખો

માટલાને જમીન પર રાખવાને બદલે તેને સ્ટેન્ડ પર રાખો

જ્યારે પણ માટલાને ખરીદો તે સમયે ચકાશી લો કે તે પાક્કુ છે કે નહીં

પાક્કા માટલામાં પાણી વધું ઠંડુ રહે છે