સાઉદી અરબના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન પોતાના શોખ માટે જાણીતા

સાઉદી અરબ અત્યારે પર્યટન ઉદ્યોગમાં સૌથી મોખરે છે

મોહમ્મદ બિન સલમાન અરબના રાજા સલમાન બિન અબ્દુલ અજીજના સંતાન છે

સાઉદી પ્રિન્સ બિન સલમાન રાજા સલમાનની ત્રીજી પત્નીના સંતાન છે

સાઉદી પ્રિન્સ પાસે  લગભગ 25 અરબ ડોલરની વ્યક્તિગત સંપત્તિ છે

ક્રાઉન પ્રિન્સનો શાહી પરિવાર 1932 થી સાઉદી અરેબિયા પર શાસન પર છે

ક્રાઉન પ્રિન્સના શાહી પરિવાર પાસે 1.4 ટ્રિલિયન રૂપિયાથી વધુની સંપત્તિ છે

સાઉદી અરબના હાઉસ ઓફ સાઉદ પાસે બ્રિટિશ શાહી પરિવાર કરતાં 16 ગણી વધુ સંપત્તિ

આ પરિવાર પાસે પોતાનું બોઇંગ પ્લેન છે, જેને મૂવિંગ પેલેસ કહેવામાં આવે છે

સાઉદી પરિવાર અલ યમામાહ પેલેસમાં રહે છે, જેને 1983માં બનાવાયું હતુ

સાઉદી પરિવાર પાસે ગોલ્ડ પ્લેટેડ લેમ્બોર્ગિની કાર પણ સામેલ છે