રાજસ્થાનમાં આવેલું પુષ્કર તેની સુંદરતા માટે દુનિયામાં પ્રસિદ્ધ છે

દર વર્ષે અહીં કાર્તિક પૂર્ણિમાએ પુષ્કરનો મેળો ભરાય છે

દેશમાં એક જ બ્રહ્માજીનું મંદિર છે જે અહીં આવેલું છે

પુષ્કરમાં બ્રહ્માજીના દર્શન માટે લાખો શ્રદ્ધાળુંઓ આવે છે

બ્રહ્માજી સુષ્ટિના રચયેતા છે પણ તેમની પુજા વર્જીત માનવામાં આવે છે

અહીં બ્રહ્માજીના પત્નિ સાવિત્રી દેવીનું પણ મંદિર છે

સાવિત્રી દેવીના મંદિરમાં સૌભાગ્યવતી સ્ત્રીઓ સુહાગની વસ્તુઓ ચડાવે છે

મા સાવિત્રીના મંદિરમાં પુજન કરવાથી અખંડ સૌભાગ્યવતીના આશિર્વાદ મળે છે