'પ્યાર કા પંચનામા' એક્ટ્રેસ Sonnalli Seygall બોલિવૂડની હોટ અભિનેત્રીઓ પૈકી એક છે. 

સોનાલી સહગલે 'સોનૂ કે ટીટૂ કી સ્વીટી' ફિલ્મમાં પણ કામ કર્યું છે. 

સોનાલી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણી એક્ટિવ રહે છે.

સોશિયલ મીડિયા પર તે પોતાની ફિટનેસ અને સુંદર તસવીરોથી ફેન્સનું દિલ જીતી લે છે.

સોનાલીની ગણતરી ઇન્ડસ્ટ્રીની ફિટ અભિનેત્રીઓમાં થાય છે. 

સોનાલી રોજ યોગા અને વર્કઆઉટ કરે છે તેની તસવીરો ફેન્સ સાથે શેર કરે છે. 

સોનાલી સહગલની તસવીરોને તેના ફેન્સ ખૂબ પસંદ કરે છે. 

સોનાલી અવારનવાર તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કરે છે.