દેશભરમાં ભાઇ-બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર રક્ષાબંધન ધામધૂમપૂર્વક ઉજવાશે

જો કે દેશમાં એક ગામ એવું છે જ્યાં સદીઓથી રક્ષાબંધનની ઉજવણી જ થઇ નથી

રાજસ્થાનનું પાલી ગામ એવું છે જ્યાં રક્ષાબંધનના તહેવારની ઉજવણી થતી નથી

પાલીવાલ સમાજ છેલ્લા 800 વર્ષથી રક્ષાબંધનનો તહેવાર ઉજવતો નથી

લોકોના કહેવા મુજબ ઇસવી સન 1230માં પાલીમાં મોહંમદ ઘોરીનો ભારે આતંક હતો

મોહંમદ ઘોરીએ ભારે કત્લેઆમ કરી હતી અને જેથી ગામની બહાર 4 મણ જનોઇનો ઢગલો થયો હતો

આ મોટા નરસંહાર બાદ લોકોએ ગામ ખાલી કરી દીધુ હતું અને રક્ષાબંધનની ઉજવણી બંધ કરી દીધી હતી