રકુલ પ્રીત સિંહ પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે

તેણે ફિલ્મ યારીયા થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું

તેણે બિકીનીમાં વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે

જેમાં તે બિકીનીમાં પહેરીને માઇનસ 15 ડિગ્રીમાં બરફના પાણીમાં ડૂબકી મારતી જોવા મળી

સોશિયલ મીડિયા પર રકુલનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે

રકુલ પ્રીત સોશિયલ મીડિયા પર ધણી એક્ટિવ રહે છે

રકુલ બિકીની પહેરીને બરફના પાણીમાં ડૂબકી મારી રહી છે

રકુલ પ્રીત સિંહના આ વીડિયોના ફેન્સ ખૂબ વખાણ કરી રહ્યા છે