RBI પાછી ખેંચેશે રૂપિયા 2000ની નોટ

દેશભરમાંથી રૂ. 2000ની નોટો પાછી ખેંચવાનો એલાન

30 સપ્ટેમ્બર 2023 સુધી માન્ય રહેશે 2000ની નોટ

છેલ્લા 3 વર્ષથી રૂ. 2000ની નોટ છાપવાનું બંધ હતું

4 મહિનામાં તમામ 2000ની નોટ જમા કરાવવાની રહેશે

RBI 2000ની નવી નોટ બહાર નહીં પાડે

રૂપિયા 2000ની નોટ 8 નવેમ્બર 2016 ના રોજ ચલણમાં આવી હતી

નોટબંદી બાદ રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટ બહાર પાડી હતી