શું તમે જાણો છો આપણું શરીર કેટલી ગરમી સહન કરી શકે છે?

જો હદ કરતા વધારે ગરમી પડે તો માણસનું મોત પણ થઈ શકે છે

દેશમાં આ વખતે એપ્રિલમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી શકે છે

એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં ભીષણ ગરમી સાથે હીટ વેવ શરૂ થશે

સામાન્ય માણસ કેટલા તાપમાન સુધી આસાનીથી જીવિત રહી શકે છે?

વધારે પડતી ગરમી આપણા શરીર અને સ્વાસ્થ્ય બન્ને માટે હાનિકારણ હોય છે

માણસના શરીરનું સામાન્ય તાપમાન 98.6 ડિગ્રી ફેરનહીટ હોય છે

માણસનું શરીર વધારેમાં વધારે 42.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આસાનીથી સહન કરી શકે છે

માણસના શરીર માટે મહત્તમ 50 ડિગ્રી તાપમાન સહન કરવું મુશ્કેલ છે