શું તમે જાણો છો એલિયન્સ કેવા રંગના દેખાતા હોય છે?

એલિયન્સની વાત આવે તો આપણને વાદળી રંગનું પ્રાણી નજરમાં આવે છે

એલિયન્સ વાદળી રંગના હોય તેવું આપણે માની લીધું છે

પહેલીવાર વૈજ્ઞાનિકોએ એલિયન્સ વિશે ખુલીને  વાત કરી છે

વૈજ્ઞાનિકોએ જણાવ્યુ કે, જો એલિયન્સ છે તો તે કેવા રંગના દેખાતા હશે?

કોનેલના વૈજ્ઞાનિકોના સંશોધનમાં એલિયન્સ વિશે વાત કરવામાં આવી છે

એલિયન્સ જે પણ ગ્રહમાં હશે તે ગ્રહ પૃથ્વીથી સાવ અલગ અને વેરાન હશે

આ સંશોધકોના  મતે એલિયન્સનો રંગ  જાંબલી હોઈ શકે છે

પૃથ્વી પર ઘણા બેક્ટેરિયાનો  રંગ જાંબલી છે અને આ રંગો અવકાશમાં પણ દેખાય છે