ચેન્નઇ સુપર કિંગ્સને ચેમ્પિયન બનાવનાર ઋતુરાજ ગાયકવાડ હવે લગ્ન કરશે

3 અને 4 જૂને ઋતુરાજ કરશે લગ્ન, ફેન્સમાં ઉત્તેજના છવાઇ

ઉભરતા સ્ટાર ઋતુરાજની મહિલા ક્રિકેટર પત્ની વિશે ઉત્કંઠા

ઋતુરાજ જેની સાથે લગ્ન કરશે તેનું નામ છે ઉત્કર્ષા પવાર

ઉત્કર્ષાની ધોની અને ઋતુરાજ સાથેની તસવીર વાયરલ

ઉત્કર્ષા મહારાષ્ટ્ર તરફથી ક્રિકેટ રમે છે અને તે IPLમાં પણ જોવા મળી હતી

પૂણેમાં રહેતી ઉત્કર્ષા મિડીયમ પેસર છે

ઉત્કર્ષા અને ઋતુરાજની તસવીર વાયરલ