10મી એપ્રિલે ટાઇટેનિક જહાજે તેની પહેલી અને છેલ્લી યાત્રા કરી હતી

ટાઇટેનિકે 10મી એપ્રિલ, 1912ના રોજ તેની પ્રથમ સફર પર નીકળ્યું હતું

ચાર દિવસની યાત્રા બાદ 14મી એપ્રિલ 1912ના રોજ તે હિમશિલા સાથે ટકરાયું હતું

આ દૂર્ઘટનામાં જહાજમાં સવાર 1,517 લોકોના મોત થયા હતા

આજે ‘ક્યારેય ડૂબી ન શકે તેવું’ તેવા પ્રચારવાળું ટાઇટેનિક જહાજ ડૂબી ગયું હતું

10મી એપ્રિલે બ્રિટનના સાઉથહેમ્પટન બંદરેથી પ્રથમ અને છેલ્લી સફર પર રવાના થયા હતું

આ ટાઇટેનિક દૂર્ઘટનાએ વિશ્વભરને હચમચાવી નાખ્યું હતું

RMS ટાઇટેનિક વિશ્વનું સૌથી મોટું સ્ટીમ-સંચાલિત પેસેન્જર જહાજ હતું

ટાઈટેનિક 2,223 મુસાફરો સાથે ન્યુ યોર્ક સિટી માટે રવાના થયું

ટાઇટેનિકના માલિક J. Bruce Ismay  અને કપ્તાન Edward Smith હતા