આવી રહ્યો છે રૂ. 75 નો સિક્કો !

નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સાથે થશે લોન્ચ

35 ગ્રામ વજનનો રૂપિયા 75નો સિક્કો 4 ધાતુથી બન્યો હશે

સિક્કાની એક તરફ અશોક સ્તંભનું ચિન્હ હશે નીચે સત્યમેવ જયતેનું સૂત્ર લખેલું હશે

સિક્કાની ડાબી બાજુ  દેવનાગીરીમાં ભારત, જમણી તરફ અંગ્રેજીમાં INDIA લખેલું હશે

સિક્કાની બીજી તરફ સંસદ ભવનની તસવીર અને ઉપર દેવનાગીરી લિપીમાં 'સંસદ સંકુલ' લખેલું હશે

સિક્કો 44 મિલીમીટરના વ્યાસ સાથે એક ગોળાકાર આકારનો હશે

આ સિક્કામાં 50 ટકા ચાંદી, 40 ટકા તાંબુ, 5 ટકા નિકલ અને 5 ટકા જસત હશે

ભારત સરકારની કોલકાતા ટંકશાળા દ્વારા બનાવવામાં આવ્યો