મીઠી વસ્તુ જીભને ટેસ્ટી લાગશે પરંતુ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે

50 કિલો હોય તો દિવસનું  250mgથી વધુ સેકરિનનો ઉપયોગ ન કરવો જોઈએ

સંશોઘન પ્રમાણે સેકરિનને એક પ્રકારનું કેમિકલ કહેવામાં આવે છે

સેકરિનનો ઉપયોગ કોઈ પણ વસ્તુને મીઠી બનાવવા માટે થાય છે

મીઠાશ માટે ખાંડની જગ્યાએ સેકરિનનો ઉપયોગ કરવામાં આવે છે

નિયમો પ્રમાણે નક્કી કરેલી માત્રા મુજબ જ સેકરિનનો ઉપયોગ કરવામાં આવે છે

ખાંડની તુલનાએ સેકરિન 300થી 400 ઘણી વધારે મીઠી હોય છે

ઠંડા પીણા, બિસ્કુટ, કેક, આઇસ્ક્રીમ, ટેબલટોપ સ્વીટનર બનાવા માટે થાય છે

સેકરિનનો ઉપયોગ સુગર ફ્રી ગોળીઓ માટે પણ કરવામાં આવે છે

નોંધનીય છે કે, સેકરિનના વધારે પડતા ઉપયોગથી ત્વચાની એલર્જી થઈ શકે છે