સાક્ષી મલિક દિલ્હીની છે, તે મોડલ છે, ઘણા મ્યૂઝિક વીડિયોમાં જોવા મળે છે

સાક્ષી મલિક પોતાની તસવીરોને કારણે ચર્ચામાં રહે છે

અભિનેત્રી સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે

સાક્ષી દરેક લૂકમાં ખૂબ જ ગ્લેમરસ લાગે છે

ફેન્સ પણ સાક્ષીના હોટ અંદાજને પસંદ કરે છે

કેમેરાની સામે સાક્ષી મલિક હોટ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે

બિકિની લૂકમાં પણ એક્ટ્રેસ ખૂબ જ હોટ લાગે છે

એક્ટ્રેસ સાક્ષી મલિક બોડીકોન ડ્રેસમાં ગ્લેમરસ લાગી રહી છે