બોલિવૂડ એકટ્રેસ સંદીપા ધર પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે

સંદીપા ધર આ દિવસોમાં સોશિયલ મીડિયા પર લોકપ્રિય છે

હાલમાં જ તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેનો વીડિયો શેર કર્યો છે

આ વીડિયોમાં સંદીપા ધર બેડરૂમમાં બેઠેલી જોવા મળી રહી છે

કેટલાક લોકો તેની સુંદરતાના વખાણ કરી રહ્યા છે

એકટ્રેસનો જન્મ ફેબ્રુઆરી 1989માં શ્રીનગરમાં થયો હતો

સંદીપાએ દબંગ 2, હીરોપંતી, અભય, કાર્ટેલ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે