ઓડિશા રેલ અકસ્માતના હૃદયદ્રાવક દ્રશ્યો
બાલાસોર જિલ્લામાં શુક્રવારે એક ભયાનક ટ્રેન અકસ્માત થયો
શુક્રવારે સાંજે લગભગ 7 વાગ્યે ત્રણ ટ્રેનો વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો
અકસ્માતમાં 200થી વધારેના લોકોના મોત, 900 લોકો ઈજાગ્રસ્ત થયા
હાવડા-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ, યશવંતપુર-હાવડા એક્સપ્રેસ અને માલગાડી વચ્ચે અકસ્માત
આ રેલ દુર્ઘટનાની તપાસ ઉચ્ચ સ્તરીય સમિતિ કરશે
દુર્ઘટનાના મૃતકોને 10 લાખના વળતરની કરી જાહેરાત
ગંભીર ઈજાગ્રસ્તોને 2 લાખ અને નાની ઈજાવાળાઓને 50 હજારની મદદ કરશે