ઇન્દિરા કૃષ્ણન આ રામાયણમાં રામની માતા કૌશલ્યાનું પાત્ર ભજવશે 

રામાનંદ સાગરની રામાયણના રામ અરુણ ગોવિલ આ ફિલ્મમાં રાજા દશરથના રોલમાં જોવા મળશે 

તાજેતરમાં લગ્નના સંબંધમાં બંધાયેલ રકુલ પ્રીત સિંહ શૂરપંખાના પાત્રમાં જોવા મળશે 

વિજય સેતૂપતિ આ ફિલ્મમાં વિભીષણનું પાત્ર ભજવતા જોવા મળશે 

બોબી દેઓલ પણ આ ફિલ્મ કુંભકર્ણ જેવા અગત્યના પાત્રમાં જોવા મળશે 

લારા દત્તા આ ફિલ્મમાં રાજા દશરથના પત્ની કૈકઈના પાત્રમાં જોવા મળશે 

સુપરસ્ટાર રણબીર કપૂર ભગવાન શ્રી રામના મુખ્ય પાત્રમાં જોવા મળશે 

રવિ દુબે ભગવાન રામના ભાઈ લક્ષ્મણના રોલમાં દેખાશે 

શનિ દેઓલ ભગવાન હનુમાનના પાત્રમાં દેખાશે 

સાઈ પલ્લવી આ ફિલ્મમાં માતા સીતાનું પાત્ર ભજવશે અને બોલીવુડમાં પોતાની સફરને શરૂ કરશે  

રોકિંગ સ્ટાર યશ આ ફિલ્મમાં રાવણની ભૂમિકામાં દેખાશે 

હાલમાં ફિલ્મના સેટ ઉપરથી રણબીર અને સાઈ પલ્લવીના BTS વાયરલ