અરબાઝ ખાનની ગરલફેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાની ખૂબ જ બોલ્ડ છે

જ્યોર્જિયા એન્ડ્રિયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે

અરબાઝ સાથેના અફેરના કારણે ચર્ચામાં રહે છે જ્યોર્જિયા

જ્યોર્જિયા તેના લેટેસ્ટ ફોટો પોસ્ટ કરતી રહે છે

હાલમાં જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ મેકઅપ રૂમમાંથી લેટેસ્ટ તસવીરો શેર કરી

જ્યોર્જિયાએ ઊર્ફી જાવેદને બોલ્ડનેસમાં માત આપી

ગ્લેમર્સ મામલે જ્યોર્જિયા મલાઇકા અરોરાને પણ ટક્કર આપે છે

અનેક મ્યુઝિક વિડીયોમાં કામ કરી ચૂકી છે જ્યોર્જિયા