કેપ્ટન કૂલ માહીનો દેખાયો અલગ અંદાજ 

IPL 2024 માં માહીનો દેખાશે વિન્ટેજ અવતાર 

ધોની બ્લેક ગોગલ અને બ્લેક આઉટફીટમાં દેખાયા હેન્ડસમ

આલીમ હકીમએ બનાવી છે માહીની હેર સ્ટાઇલ 

થલા ધોનીને સ્ટેડિયમમાં જોવા ફેન્સ ઉત્સુક 

કાલે બેંગલુરુ સામે ધોની આવશે મેદાનમાં 

IPL 2024 માહીની અંતિમ સીઝન હોઈ શકે છે