બોલિવૂડ એકટ્રેસ શહનાઝ ગિલે સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ ફોટા શેર કર્યા

શહનાઝ ગિલ રિવીલિંગ ડ્રેસ પહેરીને ટ્રોલ થઈ રહી છે

શહનાઝ ગિલે ફરી એકવાર બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું

શહનાઝ ગિલે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી

શહનાઝ ગિલે ખૂબ જ બોલ્ડ આઉટફિટ પહેરીને ફોટોશૂટ કરાવ્યું

સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે શહનાઝ ગિલને જોરદાર ટ્રોલ કરી છે

બિગ બોસ 13'માં દેખાયા બાદ શહનાઝ ગિલ ખૂબ જ લોકપ્રિય થઈ હતી