શિલ્પા શેટ્ટીને જોઈને તેની ઉંમરનો અંદાજ લગાવી શક્ય નહીં

47 વર્ષની ઉંમરે પણ વધુ ફિટ થઈ રહી છે શિલ્પા શેટ્ટી

પ્રિન્ટેડ ટોપ બ્લુ સ્કર્ટમાં જોવા મળી શિલ્પા શેટ્ટી

એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ મલ્ટી-લેયર સ્કર્ટમાં આપ્યો શાનદાર પોઝ

શિલ્પા શેટ્ટીની ફિટનેસના કારણે ફેન્સે તેનાદિવાના છે

શિલ્પા શેટ્ટી ફિટનેસ માટે ખૂબ મહેનત કરે છે

શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર ફિટનેસ વીડિયો શેર કરે  છે

એક્ટ્રેસ પોતાનું વર્કઆઉટ કરવાનું કયારેય ભૂલતી નથી