શુભમન ગિલ-સારા અલી ખાન વચ્ચે રીલેશનશિપની ખબરો ચર્ચાનો વિષય રહી છે

શું ક્યારેય શુભમન ગિલ અને સારા અલી ખાન વચ્ચે રિલેશનશીપ હતી  ?

ગિલ અને સારા અલી ખાનની રિલેશનશીપ પર અફવાઓનું બજાર ગરમ રહ્યું છે ?

પરંતુ શું હવે બન્નેના સંબંધોમાં તિરાડ પડી છે ?

કહેવાઇ રહ્યું છે કે બન્નેએ એકબીજાને સોશિયલ મીડિયા પર અનફોલો કરી દીધા છે

શુભમન ગિલે આઇપીએલમાં બેટિંગથી સૌ કોઇનું દિલ જીતી લીધું છે

મુંબઇ ઇન્ડિયન્સ સામે ક્વાલિફાયર-2માં પ્લેઓફમાં સદી બનાવી હતી 

આ સિઝનમાં શુભમન ગિલે 3 સદી નોંધાવી છે