શ્વેતા તિવારીના Hot ફોટા થયા વાયરલ, લોકોએ કહ્યું- તમે તો પાણીમાં લગાવી દીધી આગ

શ્વેતા તિવારીએ થોડા સમય પહેલા આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી, જે વાયરલ થઈ રહી છે

આ તસવીરોમાં અભિનેત્રી એક સુંદર ડેસ્ટિનેશન પર એન્જોય કરતી જોવા મળી રહી છે

43 વર્ષની શ્વેતા તિવારી આજે પણ લાગે છે 24 વર્ષની સુંદર છોકરી જેવી

શ્વેતા તિવારીએ આ ઉંમરે પણ પોતાને ખૂબ જ ફિટ રાખી છે

ચાહકો તેની ફિટનેસ અને સુંદરતાના ખૂબ કરી રહ્યા છે વખાણ

એક યુઝરે તો કોમેન્ટ કરીને કહ્યું કે, 'શ્વેતાએ પાણીમાં પણ આગ લગાવી દીધી

શ્વેતા તિવારી તમામ પોઝમાં ખૂબ જ સુંદર દેખાય છે