સોફિયા અંસારી સોશિયલ મીડિયામાં બિકીની તસવીરો શેર કરતી રહે છે
સોફિયા અંસારી તેના બોલ્ડ લુક્સને કારણે હંમેશા ઈન્ટરનેટ પર છવાયેલી રહે છે
હાલમાં જ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરોમાં સોફિયાએ સફેદ બિકીની
પહેરી છે
જ્યારે પણ તે ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પોસ્ટ કરે છે, ત્યારે તેના લુકને જોઈને ચાહકો ખૂબ કોમેન્ટ કરે છે
સમયની સાથે સોફિયા અંસારી વધુને વધુ બોલ્ડ બની રહી છે.
સોફિયા અંસારી કેમેરાની સામે તેના સેક્સી કર્વ્સને ફ્લોન્ટ કરતી વખતે ખૂબ જ હોટ ફોટો ક્લિક કરી રહી છે
સોફિયા અંસારીએ આ ફોટોઝમાં લોકોની સામે ખુલ્લેઆમ પોતાનું ફિગર બતાવ્યું છે
સોફિયાને ઘણીવાર તેની તસવીરોને કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ
થવું પડે છે
સોશિયલ મીડિયા સેન્સેશન સોફિયા અંસારી ઉર્ફી 2.0 તરીકે પણ ઓળખાય છે
સોફિયા પોતાની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો પોસ્ટ કરીને લોકોનું દિલ જીતી લે છે.