50 વર્ષો પછી સૌથી લાંબું  ચાલનાર સૂર્યગ્રહણ

લગભગ 5 કલાક અને 25 મિનિટ સુધી દેખાશે  ગ્રહણ

ભારતીય સેટેલાઈટ 'આદિત્ય એલ1' સતત સૂર્યનો અભ્યાસ કરી રહ્યો છે

ગ્રહણના કારણે સેટેલાઈટનું દૃશ્ય ક્યારેય અવરોધિત ન થાય.

એસ સોમનાથનાને કહ્યું  કે Aditya L-1સૂર્યગ્રહણ જોઈ શકશે નહીં

પૃથ્વીથી લગભગ 1.5 મિલિયન કિમી દૂર છે સેટેલાઈટ