હિટલરનું નામ સાંભળી ઘણા દેશોના લોકો આજે પણ થથરી ઉઠે છે

હિટલરનું આખુ નામ એડોલ્ફ હિટલર હતું જે યુરોપીય દેશ જર્મનીનો તાનાશાહ હતો

હિટલરનો જન્મ 20 એપ્રિલ, 1889માં ઓસ્ટ્રિયામાં થયો હતો

હિટલર ક્યારેય કોલેજનું પગથિયું ચડ્યો ન હતો

જર્મની પાડોશી દેશો વચ્ચે એકલું પડી ગયું હતું ત્યારે હિટલર ચાન્સેલર બન્યો હતો

હિટલરે નાઝીવાદ શરુ કર્યો અને વિશ્વની શક્તિશાળી સેના તૈયાર કરી

પશ્ચિમી દેશોએ જર્મનીને હિટલરને બીજા વિશ્વ યુદ્ધ માટે જવાબદાર ઠેરવ્યો હતો

વિશ્વયુદ્ધ પછી હિટલરે પોતાની જાતને ગોળી મારી હતી