હિંદુ ધર્મમાં દુઘનું ઘણું મહત્વ છે, ભગવાનનો દુધથી અભિષેક થાય છે

દુઘને શુભ અને અશુભ સંકેતોમાં પણ જોવામાં આવે છે

દુધને ચંદ્રમાનો કારક માનવામાં આવે છે

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ગેસ પર મુકેલુ દુધ ઢોળાવાથી ચંદ્ર દોષ લાગે છે

વારંવાર દુધ ઉભરાઈને ઢોળાવાથી આર્થિક સમસ્યાઓ ઉદ્ભવે છે

દુધ ઉભરાઈને ઢોળાય તેનો અર્થ મા અન્નપૂર્ણા તમારાથી નારાજ છે

સવારે કોઈ વ્યક્તિ દુધ ખરીદતા કે પીતા દેખાય તો તે શુભ માનવામાં આવે છે

દુઘ કોઈ પાત્રમાંથી જમીનમાં ઢોળાઈ જાય તો તે કોઈ અકસ્માતના સંકેત છે