TV એક્ટ્રેસ જ્યોતિ પોતાના ગ્લેમરસ ફોટોશૂટ માટે જાણીતી છે

હાલમાં એક્ટ્રેસ વેકેશન માણી રહી છે

તે વેકેશનની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે

અભિનેત્રીએ માલદીવના બીચની તસવીરો ફેન્સ માટે  શેર કરી છે

આ તસવીરો ખૂબ ઝડપી વાયરલ થઈ રહી  છે

સુરભિ જ્યોતિએ ખૂબ જ ટૂંકા કપડામાં સુંદર લાગી રહી છે

surbhi જ્યોતિએ વર્ષ 2007 માં એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી

2010 માં તેણે પહેલીવાર નાના પડદા પર કામ કર્યું હતું

તે ટીવી શો કુબૂલ હૈ માં મુખ્ય ભૂમિકા ભજવી લોકપ્રિય થઈ હતી