આ વખતે 8 એપ્રિલે સૂર્ય ગ્રહણ થવાનું છે

સૂર્ય ગ્રહણ 8 એપ્રિલે રાત્રે 9:12 થી 02:22  વાગ્યા સુધી રહેશે

સૂર્ય ગ્રહણ દરમિયાન આ બાબતે ધ્યાન રાખવા નાસાએ આપી ચેતવણી

અત્યારે લોકોને ફોટોગ્રાફી કરવાનો ખુબ જ શોખ હોય છે

જો તમે સૂર્ય ગ્રહણની ફોટોગ્રાફી કરવાનું વિચારો છો તો સાવધાન થઈ જાઓ

સૂર્ય ગ્રહણ બાબત પર નાસાએ મોટું નિવેદન આપ્યું છે

ગ્રહણની તસવીરો લેવી હોય તો સાવધાની રાખવી ખુબ જ જરૂરી છે

જો સાવધાની નહીં રાખો તો કેમેરાનું સેન્સર ખરાબ થઈ શકે છે

ખાસ સોલાર ફિલ્ટરનો ઉપયોગ કરીને ફોટોગ્રાફી કરશો તો જ સારુ રહેશે

ગ્રહણ ફોટોગ્રાફી માટે કેમેરા કરતાં તમારી આવડત ખુબ જ મહત્વ