આજે લાગતા સૂર્ય ગ્રહણમાં પાંચ રાશિઓની મુશ્કેલીઓ વધી શકે છે

આ વખતનું સૂર્ય ગ્રહણ ખુબ જ ખાસ માનવામાં આવશે

1970 પછી પહેલી વાર આવું પૂર્ણ સૂર્ય ગ્રહણ થઈ રહ્યું છે

આજે રાત્રે 09:12 થી 02:22 સુધી ગ્રહણ જોઈ શકાશે

શાસ્ત્રો પ્રમાણે સૂર્ય ગ્રહણ આ 4 રાશિઓ માટે બાધ્ય બની શકે છે

મેષઃ આ રાશિના જાતકો માટે પૈસા બાબતે નુકસાન થઈ શકે છે

મિથુનઃ આ રાશિ વાળાઓને કોઈ જૂનો રોગ હેરાન કરી શકે તેમ છે

કન્યાઃ આ રાશિના જાતકોએ કરેલા કામ પણ બગડી શકે અને વાદ-વિવાદ પણ થઈ શકે

મીનઃ પૈસાનો સંગ્રહ નુકસાન અને નોકરીના સારો અવસર હાથથી જઈ શકે