8 એપ્રિલ 2024 ની રોજ રાત્રે 9:12 થી લઈને 1:25 વાગ્યા સૂર્ય ગ્રહણ સુધી રહેશે

સૂર્ય ગ્રહણ થશે ત્યારે ભારતમાં રાત હશે એટલે અહીં ભારતમાં જોવા નહીં મળે

જ્યોતિશાચાર્યના જણાવ્યાનુસાર સૂર્ય ગ્રહણ વખતે સૂતક કાળ રહેશે

સુતલ લાગવાથી દરેક શૂભ કાર્યો સહિત મંદિરના દરવાજા પણ બંધ રહેશે

પૂર્ણ સૂર્ય ગ્રહણ અમેરિકા સહિત અનેક દેશોમાં જોવા મળશે

ભારતમાં ભલે  સૂર્ય ગ્રહણ દેખાશે નહીં પરંતુ તેની અસર દરેક રાશિ પર વર્તાશે

વર્ષ 2024 નું પહેલુ સૂર્ય ગ્રહણ ચૈત્ર અમાવસ્યાએ થઈ રહ્યું છે

સૂર્ય ગ્રહણના બીજા જ દિવસે ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ રહીં છે

જોકે, નવરાત્રિ પર પણ આ ગ્રહણની કોઈ અસર જોવા નહીં મળે

આ ગ્રહણ ઉત્તરી અમેરિકામાં થશે, આથી તેની અસર પર ત્યા અમેરિકામાં જ થશે