આ વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ 8 એપ્રિલે રાત્રે 9:12 કલાકે શરૂ થશે

આ દરમિયાન કોઈ વેરાન જગ્યા કે સ્મશાનમાં એકલા ના જવું જોઈએ

માન્યતા પ્રમાણે આવી જગ્યોએ નકારાત્મક શક્તિઓ હાવી થઈ જાય છે

ગ્રહણ સમયે ઊંઘવું ના જોઈએ અને સોયમાં દોરો પણ ના પરોવવો જોઈએ

ગ્રહણ દરમિયાન ના તો યાત્રા કરવી કે, ના શારીરિક સંબંધ બાંધવો જોઈએ

સૂર્ય ગ્રહણ દરમિયાન ગંગાજળથી સ્નાન કરવું શુભ માનવામાં આવે છે

આ દરમિયાન ઘર અને મંદિરને પણ શુદ્ધ કરવા જોઈએ

માન્યતા પ્રમાણે ગ્રહણ દરમિયાન સૂર્ય તરફ સીધા જોવાનું ટાળવું જોઈએ

સૂર્ય ગ્રહણ દરમિયાન કોઈ પણ પ્રકારનું ખોટા કામ ના કરવા જોઈએ

જ્યોતિષના જણાવ્યા પ્રમાણે હનુમાનજીની ઉપાસના કરવી ખૂબ ફાયદાકારક