ઉર્વશી ધોળકિયાએ ગરમી વચ્ચે તેના પૂલ સાઈડ ફોટા શેર કર્યા

ઉર્વશીએ પૂલમાં ઉતરીને બતાવ્યો બોલ્ડ અંદાજ

ઉર્વશી ધોળકિયાએ પૂલમાં જ્યુસની મજા માણી

ઉર્વશી ધોળકિયાએ એક મોટું ટેટૂ કરાવ્યું

44 વર્ષની ઉંમરમાં પણ ઉર્વશી ધોળકિયા 24 વર્ષની લાગે છે

ડાર્ક ચશ્મા પહેરીને પૂલમાં ઉતરી ઉર્વશી ધોળકિયા

ઉર્વશી ટીવી ઈન્ડસ્ટ્રીની ખૂબ જ બોલ્ડ અને સુંદર અભિનેત્રી છે

અભિનેત્રીની આ તસવીરો ઈન્સ્ટાગ્રામની દુનિયામાં જંગલની આગની જેમ વાયરલ થઈ