35 વર્ષની અભિનેત્રી હોળી પર ટોપલેસ થઈ, ગુલાલ સાથે પોઝ આપ્યો

અભિનેત્રી આકાંક્ષા પુરી હોળીના ખાસ અવસર પર  ટ્રોલ થઈ

35 વર્ષની આકાંક્ષા ટોપલેસ જોવા મળી રહી છે. તેણે તેના શરીર પર લાલ ગુલાલ લગાવ્યો છે

આકાંક્ષાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની કેટલીક તસવીરો શેર કરી

વાળમાં પોનીટેલ, ન્યૂડ ગ્લોઈંગ મેકઅપ - આકાંક્ષા એકદમ સ્ટનિંગ લાગી રહી છે.

હોળીના અવસર પર આકાંક્ષાને ટોપલેસ જોઈને ફેન્સ થયા ગુસ્સે