કોરોનાના નીસ્ત-ઓ-નાબૂદ પહેલા વધુ એક વિનાશકારી બીમારીનું આગમન

WHO એ કોરોના કરતા વધુ ઘાતક બીમારીને લઈ જાહેરાત કરવામાં આવી

WHO ને ગંભીર બર્ડ ફ્લૂના લક્ષણો માનવ પ્રજાતિમાં જોવા મળી રહ્યા

WHO એ બર્ડ ફ્લૂનો H5N1 લક્ષણો સાથે નવી પ્રજાતિઓને લઈ ચેતવણી જાહેર કરી

WHO ના વૈજ્ઞાનિક જેરેમી ફરારએ બર્ડ ફ્લૂના લક્ષણોને લઈ ચિંતા જાહેર કરી

જમીન, હવાઈ અને દરિયાઈના તમામ પશુ-પક્ષીઓમાં વાયરસના લક્ષણો દેખાયા

વિશ્વસ્તરે H5N1 લક્ષણોને કારણે મોટા પ્રમાણમાં પશુ-પક્ષીઓનું મોત થઈ રહ્યું

ભારતના કેરળમાં H5N1 લક્ષણો મુરઘીઓમાં જોવા મળ્યા છે