અભિનેત્રી આકાંક્ષા પુરી તેના હૉટલૂક અને ગ્લેમરસ સ્ટાઇલના કારણે ખૂબ ચર્ચામાં રહે છે.

આકાંક્ષા પુરીએ લવ લાઈફ, સ્વયંવર અને બિગ બોસ સીઝન 17 માં કામ કર્યું છે. 

આકાંક્ષા પુરીના ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં રહે છે. 

આકાંક્ષા પુરી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. 

અભિનેત્રી અવારનવાર પોતાની ગ્લેમરસ તસવીરોથી લાઈમલાઈટ મેળવે છે. 

આકાંક્ષા પુરીએ ભોજપુરી  મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું હતું.

આકાંક્ષા પુરીએ હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.