ડાકોર ખાતે ભગવાન રણછોડરાયજી મહારાજ સાથે હોળી રમવાનો વિશેષ મહિમા

પ્રતિ વર્ષ લાખોની સંખ્યામાં યાત્રિકો પગપાળા યાત્રા કરી ડાકોર પહોંચે છે 

પાંચ દિવસ સુધી ડાકોરમાં રંગોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે

મંદિર પરિસરમાં અબિલ ગુલાલની છોળો ઉડાવાય છે 

શણગાર સજી ભગવાન દિવ્ય સ્વરૂપે ભાવિકોને દર્શન આપે છે

ડાકોરમાં ભક્તો જય રણછોડના નાદથી મંદિર ગૂંજવે છે 

શણગાર ભોગમાં ભગવાનને ધાણી,ચણા, ખજૂરનો ભોગ ધરાવાય છે

ગુજરાત ફર્સ્ટ તરફથી સૌને જય રણછોડ અને હેપ્પી હોળી