અદા શર્માની ફિલ્મ ધ કેરલા સ્ટોરી અત્યારે ખૂબ જ ચર્ચામાં છે

ફિલ્મમાં અદાની એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે

અદાએ બોલિવૂડમાં કેરિયરની શરૂઆત ફિલ્મ 1920 થી કરી હતી

અદા એક્ટિંગની સાથે ફિટનેસ માટે પણ જાણીતી છે

રિપોર્ટ અનુસાર, અદાની કુલ સપત્તિ 10 કરોડ રૂપિયા છે

અદાના ઈન્સ્ટાગ્રામમાં 7 મિલિયનથી પણ વધુ ફોલોઅર્સ છે

બોલિવૂડ સિવાય કન્નડ અને તેલગૂ ફિલ્મોમાં પણ અદાએ કરી છે એક્ટિંગ

અદા પાસે મોંઘી કારોનું પણ કલેક્શન છે