શું તમે જાણો છો દુનિયાનો સૌથી નવો ધર્મ કયો છે?

દુનિયામાં ફરી એક નવા ધર્મનો જન્મ થયો છે

ઈસ્લામ, યહુદી, શીખ કે ખ્રિસ્તી આમાંથી એક પણ ધર્મ નવો નથી

દુનિયાના સૌથી નવા ધર્મનું નામ છે અબ્રાહમી કે ઈબ્રાહમી છે

અબ્રાહમી ધર્મ પહેલી વાર 2020 માં અસ્તિત્વમાં આવ્યો હતો

ટ્રમ્પના સલાહકારની દેખરેખમાં 'અબ્રાહમિક કરાર' પર હસ્તાક્ષર થયા હતા

આ પંથના લોકો ઈબ્રાહીમને ઈશ્વરનો સંદેશાવાહક માને છે

ચાર વર્ષના અબ્રાહમી ધર્મમાં ના તો કોઈ ધર્મગ્રંથ છે કે, ના તો કોઈ પુજારી

આ ધર્મને વિશ્વના ધણા ધર્મગુરૂઓ રાજનૈતિક ધર્મ પણ ગણાવી રહ્યા છે