અબુ ધાબીને તેનું પહેલું હિન્દુ મંદિર મળ્યું છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 14 ફેબ્રુઆરીએ તેનું ઉદ્ઘાટન કર્યું હતું.

શેખ ઝાયેદ ગ્રાન્ડ મસ્જિદ યુએઈની સૌથી મોટી મસ્જિદ છે

સફેદ રંગની આ ભવ્ય મસ્જિદ કારીગરીનું અનોખું ઉદાહરણ છે

શેખ ઝાયેદ ગ્રાન્ડ મસ્જિદ સુંદર કારીગરી માટે દુનિયામાં પ્રખ્યાત છે.

આ મસ્જિદ વપરાતી ઘણી વસ્તુઓ વિશ્વની દુર્લભ વસ્તુઓમાં સામેલ છે.

આ મસ્જિદ સંયુક્ત આરબ અમીરાતની રાજધાની અબુ ધાબીમાં હાજર છે.

વિશ્વની બે સૌથી મોટી મસ્જિદો સાઉદી અરેબિયાના મક્કા અને મદીનામાં છે.

આ મસ્જિદમાં વધુમાં વધુ 41 હજાર લોકો નમાઝ અદા કરી શકે છે.  

મસ્જિદમાં ખાસ લાઇટિંગ સિસ્ટમ ચંદ્રના પ્રકાશ સાથે સંકલન કરે છે.

પૂર્ણિમાના દિવસે મસ્જિદ ઘેરા વાદળી રંગની દેખાય છે.