- રામાનંદ વૈષ્ણવ સંપ્રદાય - રામાનંદાચાર્ય આ સંપ્રદાયને ભારતનો સૌથી મોટો વૈષ્ણવી સંપ્રદાય માનવામાં આવે છે

- પેજાવર ઉડુપી મઠ તિલક - પેજાવર મઠ ઉડુપીના અષ્ટ મઠમાંથી એક છે, જેની શરૂઆત શ્રી અધોક્ષજા તીર્થ દ્વારા કરવામાં આવી હતી

- શૈવ સંપ્રદાય - શ્રી વિધુશેખર ભારતી  આ સંપ્રદાય ભારતમાંથી અન્ય દેશોમાં પણ ફેલાયેલો અને પુષ્ટિ પામેલો એક અઘોરી સંપ્રદાય છે

- ગૌંડિય વૈષ્ણવ સંપ્રદાય - વૈષ્ણવની આ શાખાનો ઉદ્ભવ ગૌડ પ્રદેશમાંથી થયો હોવાથી, તેને ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય તરીકે ઓળખવામાં આવે છે

- પુષ્ટિમાર્ગ વૈષ્ણવ સંપ્રદાય - પુષ્ટિમાર્ગ જેને વલ્લભ સંપ્રદાય તરીકે પણ ઓળખવામાં આવે છે, તે વૈષ્ણવ ધર્મનો એક સંપ્રદાય છે.

- શાક્ત સંપ્રદાય - જે સંપ્રદાય આદિ શક્તિ એટલે કે દેવીની પૂજા કરે છે તેને શાક્ત સંપ્રદાય કહવામાં આવે છે.

- નિંબાર્ક વૈષ્ણવ સંપ્રદાય - નિમ્બાર્ક સંપ્રદાયના સ્થાપકને નિમ્બાર્કાચાર્ય કહેવામાં આવે છે

- રૂદ્ર વૈષ્ણવ સંપ્રદાય - હિંદુ ધર્મમાં રૂદ્ર સંપ્રદાય ચાર વૈષ્ણવ સંપ્રદાયોમાંથી એક છે. સંત વિષ્ણુસ્વામીએ આ સંપ્રદાયની સ્થાપના કરી હતી

- વારકરી સંપ્રદાય - 'વારકારી સંપ્રદાય' એટલે પંઢરપુરમાં વિઠ્ઠલની વારીમાં જનારા લોકોનો સંપ્રદાય.