1 જુનથી થઈ રહ્યાં છે આ મોટા ફેરફાર, જે સીધા તમારા ખિસ્સા પર કરશે અસર

ઈલેક્ટ્રીક સ્કુટર પર સરકારે સબસીડી ઘટાડતા ઈલે. સ્કૂટર કે ટૂ વ્હિલર મોંઘા થશે

RBI 1 જુનથી 100 દિવસ 100 પેમેન્ટ અભિયાન ચલાવશે

આ અભિયાનથી અનક્લેઈમ્ડ ડિપોઝિટની ઓળખ થઈ શકશે

1 જુનથી સોનાના હોલમાર્ક સાથે જોડાયેલા નવા નિયમ લાગૂ થશે

દર મહિનાની 1લી તારીખે ગેસના ભાવમાં ફેરફાર થાય છે

આ વખતે CNG અને LPGની કિંમતોમાં પણ ફેરફાર થઈ શકે છે

1લી જુનથી કોઈ પણ કફ સિરપની તપાસ બાદ જ મંજુરી મળશે