જગન્નાથપુરીમાં ફક્ત આસ્થાવાન હિન્દુઓને જ દર્શન કરવા માટે પ્રવેશ મળે છે.

ચેન્નઈના મલયાપુરમાં સ્થિતિ કપાલેશ્વર મંદિરમાં પણ ગેર હિન્દુઓની એન્ટ્રી પર પ્રતિબંધ છે.

કપાલેશ્વર મંદિર 17 મી સદીનું ઐતિહાસિક મંદિર છે.  

ગુરુવાયુર મંદિરનો ઇતિહાસ 5000 વર્ષ જૂનો હોવાનું કહેવાય છે.

અહીં ગેર હિન્દુઓ અને વિદેશી પર્યટકો ને પ્રવેશ કરવાની મનાઈ છે.

રાજસ્થાનના માઉન્ટ આબુમાં જૈન ધર્મને સમર્પિત દેલવાડા મંદિર આવેલું છે.

બાર જ્યોતિર્લિંગમાંથી એક કાશી વિશ્વનાથ મંદિરમાં પણ ગેર હિન્દુઓની એન્ટ્રી પર રોક છે.

અહીં કુપોર કુવો છે જ્યાં ફક્ત હિંદુઓને જ જાવાની અનુમતિ છે.