52 વર્ષની ઉંમરે પણ તબ્બૂએ નથી કર્યા લગ્ન

સાક્ષી તંવરને ક્યારેય લગ્ન કરવા કોઇ યોગ્ય મળ્યું નથી

શિલ્પા શિંદેનું માનવું છે કે તેને સિંગલ રહેવું પસંદ છે

આશિકી ફિલ્મની અનુ અગ્રવાલે પણ લગ્ન કર્યા નથી

નગમા અભિનેત્રીથી રાજકારણમાં આવી પણ લગ્ન ન કર્યા

70 અને 80 ના દાયકાની અભિનેત્રી પરવીન બાબીએ પણ નથી કર્યા લગ્ન

સુષ્મિતા સેને લગ્ન ભલે ન કર્યા હોય પણ બે દિકરીઓને દત્તક લીધી છે

અમીષાએ કહ્યું, જ્યારે કરવા માટે કંઈ નહી હોય ત્યારે હું લગ્ન કરી લઈશ