ભારતના દરેક મોટા શહેરમાં ટ્રાફિકની સમસ્યા સામાન્ય થઇ ગઇ છે
શહેરોમાં વધતો ટ્રાફિક દરેક માટે પરેશાનીનું કારણ બની ગયો છે
આ છે ભારતના ભીડભાડવાળા શહેરો
ભારતના સૌથી વધુ ટ્રાફિકવાળા શહેરોના લિસ્ટમાં બેંગાલુરુનું નામ સૌથી પહેલા આવે છે
બેંગાલુરુમાં 10 કિલોમીટરનું અંતર કાપતા સરેરાશ 29 મિનિટ લાગે છે
બેંગાલુરુમાં વાહનોની સરેરાશ સ્પીડ 18 કિલોમીટર પ્રતિ કલાક રહે છે
મહારાષ્ટ્રના પૂણે શહેરમાં પણ સૌથી વધુ ટ્રાફિક જામ રહે છે
પૂણેમાં 10 કિલોમીટરનું અંતર કાપવામાં લગભગ 27 મિનિટનો સમય લાગે છે
મુંબઇ શહેરમા પણ ટ્રાફિકની સમસ્યા ખુબજ વિકટ છે
દેશની રાજધાની દિલ્હીમાં પણ ટ્રાફિકજામ એક વિકટ પ્રશ્ન છે