આપણા દરેક તહેવારમાં વિજ્ઞાન રહેલું છે

હોળીમાં જુવારની ધાણી,મકાઈની ધાણી અને રાજગરાની ધાણી ખાવાનો રિવાજ વર્ષોથી ચાલ્યો આવે છે

જુવારની ધાણી એટલે એટલે ‘શક્તિ હાજરાહજૂર’

ઘઉં કરતા જુવારમાં 100 ઘણી શક્તિ રહેલી છે

જુવાર પાચનશક્તિ મજબૂત કરે છે. વજન કંટ્રોલ કરે છે. સોજા ઉતારવામાં મદદરૂપ થાય છે. હાડકા અને દાંતને મજબૂત કરે છે

મકાઇની ધાણી કેન્સર થવાની શક્યતા ઘટાડે છે, એનિમિયાથી બચાવે, વજન કંટ્રોલ કરે, હાડકાંને મજબૂત કરે,આંખોની રોશની વધારે,ચામડીને મુલાયમ બનાવે

મકાઈની ધાણી,રોટલા બનાવીને ખાવાથી અનેક રોગથી બચી શકાય છે

વિશ્વની સૌથી શક્તિશાળી ધાણી એટલે રાજગરાની ધાણી

તેને  દેશી ગોળ સાથે ખાવામાં આવે તો તે શક્તિનો ભંડાર બની જાય છે