IPL માં થયો સિક્સરોનો વરસાદ

IPL 2023 માં સૌથી લાંબી સિક્સ ફાફ ડુપ્લેસીસે ફટકારી છે

ડુપ્લેસીસે લખનૌ સુપર જાયન્ટ્સ વિરૂદ્ધ 115 મીટર લાંબી સિક્સ ફટકારી  હતી

ડેવિડ બીજા નંબર પર છે તેમણે 114 મીટર લાંબી સિક્સ ફટકારી  હતી

જોસ બટલર ત્રીજા સ્થાને છે  જેમણે 112 મીટર સિક્સ ફટકારી

શિવમ દુબે 111 મીટર લાંબી સિક્સ ફટકારી ચોથા સ્થાને છે

રિંકુ સિંહે 110 મીટર લાંબી સિક્સ ફટકારી પાંચમા નંબર પર છે

IPL માં પાંચમી વાર ચેન્નાઈ સુપર કિંગ્સ  ચેમ્પિયન બન્યું છે